1 જાન્યુઆરીથી કોલિંગના નિયમો બદલાશે, Jio, Airtel, Voda યુઝર્સને સીધી અસર થશે
- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ Jio, Airtel અને Vodafone-Ideaને સ્પામ કોલ અને ફેક મેસેજને રોકવાનો આદેશ આપ્યો
- ટ્રાઈની નવી સમયમર્યાદા 1 નવેમ્બરથી અમલમાં આવવાની હતી, પરંતુ તેને લંબાવીને 31 ડિસેમ્બર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો
- ટ્રાઈના અધ્યક્ષે કહ્યું કે કન્સલ્ટેશન પેપરમાં 50 SMS વિશે વાત કરવામાં આવી છે, જે ટેલિકોમ ઓપરેટરો દ્વારા મોકલવામાં આવે