"‘અદાણીના હાથે દેશને વેચી દેશો નહીં...’: સંસદમાં રાહુલ ગાંધીએ રાજનાથ સિંહને તિરંગો-ગુલાબ આપી અનોખો વિરોધ કર્યો!
- રાહુલ ગાંધીએ રાજનાથ સિંહને તિરંગો અને ગુલાબ આપીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો
- અદાણી મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકારની નીતિઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા