જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન બહાર આવ્યું, પરિવારને મળ્યો, ઈમોશનલ વીડિયો થયો વાયરલ
- અલ્લુ અર્જુન જેલમાં રાત વિતાવ્યા બાદ 14 ડિસેમ્બર, શનિવારે સવારે તેના પરિવારને મળવા પહોંચ્યો હતો.
- જ્યાં તે તેની પત્ની અને બાળકોને મળતા જોવા મળ્યો હતો