સુરત : 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા મારી વેપારીની હત્યા, CCTVમાં કેદ
- આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી, જેમાં આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું - આકસ્મિક હુમલાના કારણે સુભાષ ગંભીર રીતે લોહીલુહાણ થઈ જમીન પર ફસડાઈ પડ્યો હતો
પરસ્ત્રીના ચક્કરમાં પતિએ ઘર સંસાર બગાડયો, પત્નીનો છૂટાછેડા માટે ગૃહ ત્યાગ
પતિનો ક્રૂર હુમલો : માગેલું પાણી ન આપતા પત્ની પર પાઇપથી હુમલો
માણસાના બદપુરા ગામે પૈસાના વિવાદે પરિવારના ત્રણ સભ્યોએ બે પર કર્યો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં યુનુસ સરકારે કબુલ્યું હિંદુઓ પર અત્યારચારની વાત, ઇસ્કોન પર આપ્યું આ નિવેદન
ખોરજ ગામમાં સિક્યુરિટી ગાર્ડની ધમકી અને લાકડીથી હુમલો, માતા-બહેનને નુકસાન
ઘરેલુ હિંસા કેસ : મેજિસ્ટ્રેટ કોર્ટને 12 મહિના સુધીની સજા પર મર્યાદા, મેજિસ્ટ્રેટ કોર્ટે 870 દિવસની સજા કરી હતી