Gujarat

દેવ દિવાળી પર દીવા ક્યારે પ્રગટાવવા? : જાણો શું છે તેનું મહત્વ

દેવ દિવાળી પર દીવા ક્યારે પ્રગટાવવા? : જાણો શું છે તેનું મહત્વ

- દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનો શુભ સમય: સાંજે 5:10 થી 7:47 દરમિયાનનો રહેશે
- દેવ દિવાળીના દિવસે સાંજે શિવની પૂજા અને દીવો પ્રગટાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે

અમદાવાદ, ગુરુવાર

  દેવ દિવાળી એટલે દેવી-દેવતાઓની દિવાળી જે કારતક સુદ અગિયારસ એટલે કે દેવ ઉઠી અગિયારસ થી શરુ થઈને પૂનમ સુધી પાચ દિવસ ચાલે છે. આ વર્ષે દેવ દિવાળી શુક્રવાર 15 નવેમ્બરે છે. દેવ દિવાળીનો તહેવાર કારતક પૂર્ણિમાના રોજ આવે છે, તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે.આ દિવસે કાશી અને પ્રયાગરાજમાં ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. દેવ દિવાળીના અવસરે કાશીના ગંગા ઘાટને દીવાઓથી શણગારે છે અને પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવે છે.એક માન્યતા  મુજબ આ દિવસે સાંજે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચલો જાણીએ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

કાર્તિક પૂર્ણિમા તિથિનો પ્રારંભ: 15 નવેમ્બર, શુક્રવાર, સવારે 6.19 થી , જયારે પૂર્ણિમા તિથિની સમાપ્તિ: 16 નવેમ્બર, શનિવાર, સવારે 2:58 કલાકે થશે . તેથી દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનો શુભ સમય: સાંજે 5:10 થી 7:47 દરમિયાનનો રહેશે. દેવ દિવાળી 2024 ભદ્રા કાલ:  દેવ દિવાળીના દિવસે ભદ્રા છે.  તે  સવારે 6.44 થી સાંજના 4.37 સુધી છે.  તે સ્વર્ગની ભદ્રા છે કારણ કે તે સ્વર્ગમાં રહે છે.  પૃથ્વી પર તેની અશુભ અસર પડે છે.દેવ દિવાળી 2024 મુહૂર્ત: બ્રહ્મ મુહૂર્ત: 04:58 AM થી 05:51 AM, અભિજીત મુહૂર્ત: 11:44 AM થી 12:27 PM, વિજય મુહૂર્ત: 01:53 PM થી 02:36 PM, અમૃત કાલ: સાંજે 05:38 થી 07:04 સુધીનિશિતા મુહૂર્ત: 11:39 PM થી 12:33 AM, 16 નવેમ્બરદેવ દિવાળી 2024 અશુભ સમય:  રાહુકાલ: સવારે 10:45 થી બપોરે 12:06 સુધી, ગુલિક કાલ: 08:04 AM થી 09:25 AM

દિવસનું શુભ ચોઘડિયા મુહૂર્ત :  ચાર-સામાન્ય મુહૂર્ત: 06:44 AM થી 08:04 AM, લાભ-પ્રગતિ મુહૂર્ત: 08:04 AM થી 09:25 AM,અમૃત-સર્વત્તમ મુહૂર્ત: 09:25 AM થી 10:45 AM,શુભ સમય: 12:06 PM થી 01:26 PM, ચાર-સામાન્ય મુહૂર્ત: સાંજે 04:07 થી 05:27 PM

રાત્રિના શુભ ચોઘડિયા મુહૂર્ત : લાભ-ઉન્નતિ મુહૂર્ત: 08:47 PM થી 10:26 PM, શુભ સમય: 12:06 AM થી 01:46 AM, 16 નવેમ્બર, અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: 01:46 AM થી 03:25 AM, 16 નવેમ્બર,  ચાર-સામાન્ય મુહૂર્ત: 03:25 AM થી 05:05 AM, 16 નવેમ્બર

દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનું મહત્ત્વ : જ્યારે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરીને દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યોને તેમના જુલમમાંથી મુક્ત કર્યા ત્યારે તમામ દેવી-દેવતાઓ કાર્તિક પૂર્ણિમાના દિવસે કાશીમાં આવ્યા હતા. ત્યાં તેમણે શિવની પૂજા કરી અને દીવા પ્રગટાવ્યા.દેવ દિવાળીના દિવસે સાંજે શિવની પૂજા અને દીવો પ્રગટાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.  શિવની કૃપાથી દુઃખ, રોગ, દુ:ખ વગેરેમાંથી મુક્તિ મળે છે.

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

દેવ દિવાળી પર દીવા ક્યારે પ્રગટાવવા? : જાણો શું છે તેનું મહત્વ