Gujarat

સરકારી નિયમોથી 90% પ્રી-સ્કૂલ બંધ થવાના સંકેત, 5 લાખ મહિલાઓ માટે બેરોજગારીનો ખતરો 
 

સરકારી નિયમોથી 90% પ્રી-સ્કૂલ બંધ થવાના સંકેત, 5 લાખ મહિલાઓ માટે બેરોજગારીનો ખતરો 
 

- ગુજરાત રાજ્ય સરકારે પ્રી-સ્કૂલ માટે કેટલીક કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમ કે બીયુ પરમિશન અને 15 વર્ષના ભાડા કરાર 
- આ નિયમો પ્રી-સ્કૂલ સંચાલકો અને 5 લાખ મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી રહ્યા 

અમદાવાદ, શુક્રવાર 

  ગુજરાતમાં પ્રી-સ્કૂલ નોંધણી માટે સરકારે નવી નીતિ અમલમાં મૂકી છે, જેના કારણે પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા એના કડક નિયમો પર વિરોધ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં 5 લાખ મહિલાઓના રોજગારી પર પ્રતિબંધી થવાનો ભય છે. રાજ્ય સરકારે પ્રી-સ્કૂલ માટે કેટલીક કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમ કે:અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

-તે સ્થળ માટે બીયુ પરમિશન લેવું અનિવાર્ય.
-15 વર્ષના ભાડા કરારનો દરખાસ્ત.
-ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અથવા સહકારી મંડળી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું.

  આ નિયમો પ્રી-સ્કૂલ સંચાલકો અને 5 લાખ મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. પ્રી-સ્કૂલના સંચાલકો અને 5 લાખ મહિલાઓ, જેમણે આ ક્ષેત્રમાં રોજગારી મેળવી છે, હવે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે આ નિયમોના અમલથી સ્કૂલો બંધ થવાની ધારણા છે. જો સરકાર આ નિયમોમાં ફેરફાર નહીં કરે, તો 3 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શન યોજાવા માટે આગળ વધશે.

ગુજરાતના, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વોટ્સએપ પર મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

સરકારી નિયમોથી 90% પ્રી-સ્કૂલ બંધ થવાના સંકેત, 5 લાખ મહિલાઓ માટે બેરોજગારીનો ખતરો