District

ગાંધીનગરના લિંબડીયા નર્મદા કેનાલ પાસેથી ગાડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા

ગાંધીનગરના લિંબડીયા નર્મદા કેનાલ પાસેથી ગાડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા
- 750 લીટર દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર પોલીસના સકંજામાં
- પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો 
ગાંધીનગર, ગુરુવાર 

 શ્રાવણ મહિનો પૂરો થતાં જ દારૂના ધંધાવાળાઓ ફરીથી દોડતા થયા છે અને દારૂની હેરાફેરી વધી ગઈ છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની છે. અને બુટલેગરોના મનસૂબાને નાકામ કરી રહી છે. ત્યારે ગાંધીનગરના લિંબડીયા નર્મદા કેનાલ પાસેથી ડભોડા પોલીસે કારમાંથી 750 લીટર દેશી દારૂનાં જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસે બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  મળતી માહિતી અનુસાર ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક ગાડીમાં બે ઇસમો દેશી દારૂ ભરી હિંમતનગર તરફથી નેશનલ હાઇવે ઉપર થઇ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળે વૉચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમી વાડી ગાડી આવતા તેને અટકાવી દેવેન્દ્રસિંહ ઉર્ફે દિપક રાઠોડ (હાલ રહે. ઠકકર નગર ચાર રસ્તા હિરાબેનની ચાલી ઠકકરનગર, મુળ રહે. ઉદેપુર) તેમજ તેની બાજુમાં બેઠેલા ઉગમસિંહ મોહનસિંહ સિસોદીયા ( રહે. બીછાવાડા ખેડા મહોલ્લા પોસ્ટ મઝાવાડા તા.વલ્લભનગર જી. ઉદયપુર)ને ઝડપી લીધા હતા. ત્યારબાદ ગાડીની અંદર તપાસ કરતાં 720 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે 15 હજારથી વધુની કિમંતનો દારૂ, બે મોબાઈલ ફોન, કાર મળીને કુલ રૂ. 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ગાંધીનગરના લિંબડીયા નર્મદા કેનાલ પાસેથી ગાડીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા