ઝારખંડની હૃદયદ્રાવક ઘટના : બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા, રેપ કરી દુપટ્ટા વડે ગળું દબાવ્યું ; કૂતરા બોડી પાર્ટ ખાતા હત્યાનું રહસ્ય ખુલ્યું
- ગાંગીનું દુપટ્ટાથી ગળું દબાવી આરોપીએ હત્યા કરી હતી
- આરોપી નરેશે ગાંગીના શરીરના 50 ટુકડા કરી, 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા
- પોલીસને ઘટના સ્થળેથી કૂહાડી મળી