![ઝારખંડની હૃદયદ્રાવક ઘટના : બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા, રેપ કરી દુપટ્ટા વડે ગળું દબાવ્યું ; કૂતરા બોડી પાર્ટ ખાતા હત્યાનું રહસ્ય ખુલ્યું](https://weunetwork.com/public/news/1732775773_5dca51dd01684c300ab2.jpg)
- ગાંગીનું દુપટ્ટાથી ગળું દબાવી આરોપીએ હત્યા કરી હતી
- આરોપી નરેશે ગાંગીના શરીરના 50 ટુકડા કરી, 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા
- પોલીસને ઘટના સ્થળેથી કૂહાડી મળી
ઝારખંડ, ગુરુવાર
ઝારખંડના ખુંટીમાં એક ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની ગળે દુપટ્ટા વડે દબાવી હત્યા કરી અને શરીરનાં 50 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા. પોલીસને આ ઘટનાની જાણ ત્યારે થઇ જ્યારે કૂતરો લાશના કેટલાક ભાગ ખાઈ રહ્યો હતો. બોયફ્રેન્ડે આ હત્યા એટલા માટે કરી કારણ કે તે અન્ય યુવતી સાથેના તેના સંબંધોનો ગર્લફ્રેન્ડ વિરોધ કરી રહી હતી. પોલીસે આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરી છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને 24 નવેમ્બરે યુવતીના શરીરના ટુકડા, ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી હતી, જે પછી યુવતીની ઓળખ થઈ. 26 નવેમ્બરે કડક પૂછપરછ દરમિયાન આરોપી નરેશે જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ગાંગીને તેની બીજી યુવતી સાથેના સંબંધો વિશે ખબર પડી હતી, જેમાં બંને વચ્ચે ઝઘડો થયો અને ગળું દબાવી હત્યા કરી હતી. SDPO ક્રિસ્ટોફર કેરકેટાએ જણાવ્યુ કે આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરવામાં આવી છે. તે બેંગલુરુમાં ચિકન શોપમાં કામ કરતો હતો, જ્યાં મરઘીઓના ટુકડા કરતો હતો. આના કારણે, તેને મોતના શરીરના ટુકડા કરવામાં કોઈ સંકોચ ન હતો. મૃતકની ઓળખ ગંગી કુમારી (24) તરીકે થઈ છે, જે માલગો જાત્રા ટોલી, લપુંગની રહેવાસી છે. તે તેના મામાના ઘરે જતી વખતે, ગાંગી અને નરેશ પ્રેમમાં પડ્યાં હતાં.
દોઢ વર્ષ સાથે રહેવા પછી, ગાંગી કામ માટે તમિલનાડુના ત્રિપુરા ગઈ અને નરેશે બેંગલુરુમાં કામ શરૂ કર્યું. આ દરમિયાન નરેશે અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને તેમને એક પુત્ર પણ હતો. જ્યારે ગાંગીને નરેશના બીજા સંબંધની જાણ થઈ, ત્યારે તે બેંગલુરુ આવી ગઈ. 6 નવેમ્બરે, નરેશ ગાંગી સાથે હટિયા સ્ટેશન પહોંચ્યો હતો, અને 8મી નવેમ્બરે, તે બંને એક સાથે જોજોદાગ જવા નીકળ્યા હતા. પરંતુ, નરેશે ગાંગીને ગામ નજીક ભગવાન પંજ ટોંગરી લઈ જઈને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. એસડીપીઓના જણાવ્યા મુજબ, જ્યારે ગાંગીએ તેને તેના પૈસા પરત કરવા કહ્યું ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો.આ દરમિયાન, નરેશે ગાંગી ની દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી, પછી શરીરના ભાગોને કાપી ને દૂર ફેંકી દીધા. પોલીસને ઘટનાસ્થળેથી યુવતીની હત્યામાં વપરાયેલી કુહાડી મળી આવી હતી.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![ઝારખંડની હૃદયદ્રાવક ઘટના : બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા, રેપ કરી દુપટ્ટા વડે ગળું દબાવ્યું ; કૂતરા બોડી પાર્ટ ખાતા હત્યાનું રહસ્ય ખુલ્યું](https://weunetwork.com/public/ad/1730486009_8fd21489f16c71cedcf5.jpeg)