ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટનના ઘરે દાગીના સહિત કિંમતી મેડલની થઇ ચોરી
- ઈંગ્લેન્ડ ક્રિકેટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે
- કેટલાક માસ્ક પહેરેલા ચોરોએ ઉત્તર-પૂર્વમાં કેસલ ઈડન વિસ્તારમાં સ્થિત તેમના ઘરમાં ચોરી કરી
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ 20માં ઇંગ્લેન્ડને 28 રને હરાવ્યું