માણસાના અંબોડમાં મકાનમાં 22 હજાર રૂપિયા ચોરી બાદ ભાગવાનો પ્રયત્ન, ચોર પોલીસની પકડમાં
- ચોરી પછી ભાગવાનો પ્રયાસ કરતા ચોર સ્લીપ થઈ પડી ગયો, મકાન માલિક અને લોકોએ પકડીને પોલીસને સોપ્યો
- તસ્કરે મકાનમાં પ્રવેશી તિજોરી ખોલી ચોરી કરી, પણ અંતે 22 હજાર સાથે ઝડપાઈને જેલે ગયો