District

માણસા વિસનગર હાઇવે પર જમીન લે-વેચ સોદા બાબતની અદાવત રાખી યુવાન પર હુમલો કર્યો : સોનુ તેમજ રોકડ મળી 4.70 લાખની લૂંટ 

 

માણસા વિસનગર હાઇવે પર જમીન લે-વેચ સોદા બાબતની અદાવત રાખી યુવાન પર હુમલો કર્યો : સોનુ તેમજ રોકડ મળી 4.70 લાખની લૂંટ 

 

- જમીન લે-વેચ સોદા બાબતની અદાવત રાખી 6 શખ્સોએ યુવાન પર હુમલો કર્યો 

- કુલ 4,70,000 નું નુકસાન કરી ગુનો આચરતા 6 આરોપી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ

માણસા, શનિવાર 

  માણસા વિસનગર હાઇવે રોડ પર જમીન લે-વેચ સોદા બાબતની અદાવત રાખી યુવાન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ સવા બે તોલાની સોનાની ચેઇન જેની કિંમત રૂપિયા ૧,૭૦,૦૦૦/- લૂંટ કરી તેમજ યુવકની ગાડી ની ડેકીમાં પડેલ રૂ.૨,૦૦,૦૦૦/- ની રોકડા ની લુંટ કરી તેમજ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ક્રેટા ગાડી ને આશરે રૂ.૧,૦૦,૦૦૦ નુકશાન કરી આમ કુલ 4,70,000 નું નુકસાન કરી ગુનો આચરતા 6 આરોપી વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 અમૃતલાલ મનુભાઈ ચૌધરી ઉં.વ 49 ધંધો. વેપાર રહે એ/૩૬ તિરૂપતિ શકુન બંગ્લોઝ મહેસાણા રોડ સહજાનંદ સ્કૂલની સામે તા. વિસનગર જી.મહેસાણા મુળ રહે દગાવડીયા ગામ તા. વિજાપુર જી.મહેસાણા તેઓ તેમના પરિવાર સાથે રહે છે. અને માણસા એસ્સાર કોમ્પ્લેક્સ રાજવી હોટલની નીચે શ્રીજી લેન્ડ ડેવલોપિંગ નામની જમીન લે વેચની ઓફિસ ચલાવે છે. અને તેઓ તેમના ઘરેથી ઓફિસ આવવા જવા એક ક્રેટા હોન્ડા કંપની ગાડી ધરાવે છે. ગઈ 4 સપ્ટેમ્બર ના રોજ તેઓ તેમની ગાડી લઇ માણસા ખાતેની ઓફિસ ઉપર ગયેલ અને સાંજના આશરે 5:30 વાગ્યાના ઓફિસ પરથી ઘરે જવા નીકળેલ અને પોણા છ વાગ્યે ના માણસા વિસનગર હાઇવે ઉપર ચરાડા ગામ પસાર કરી ચરાડા પેટ્રોલ પંપથી આગળ નીકળતા તેમની ક્રેટા ગાડી ની આગળ માસુમભાઈ પ્રહલાદભાઈ ચૌધરી રહે ગોબરપુરા લીંબોદરા તથા અન્ય પાંચ વ્યક્તિઓ આજથી છ માસ અગાઉ જમીન લે-વેચ સોદા બાબતેની અદાવત રાખી ગઈ તારીખ ૦૪/૦૯/૨૦૨૪  ના સાંજના પોણા છ વાગ્યાના સુમારે થાર તથા સ્કોર્પિયો ગાડી લઈ આવી ચરાડા પેટ્રોલપંપથી  આગળ માણસા વિસનગર હાઇવે રોડ ઉપર તેમની ગાડી રોકી ઉભી રાખી ગાળો બોલી હાથમાં લાકડાના ધોકા તથા લોખંડની પાઇપ લઈ આવી ક્રેટા ગાડીના કાચ તોડી અને તેમને ધોકાના ઠુસા મારી કાનમાં તેમજ હોઠ ઉપર લોહી કાઢી બે ટાંકા લાવી યુવકે પહેરેલ સવા બે તોલાની સોનાની ચેઇન જેની  કિંમત રૂપિયા ૧,૭૦,૦૦૦/- લૂંટ કરી તેમજ તેમની ગાડી ની ડેકીમાં પડેલ રૂ.૨,૦૦,૦૦૦/- ની રોકડા ની લુંટ કરી તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ક્રેટા ગાડી ને આશરે રૂ.૧,૦૦,૦૦૦/- નુકશાન કરી ગુનો આચરતા માણસા પોલીસે સ્ટેશને 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

માણસા વિસનગર હાઇવે પર જમીન લે-વેચ સોદા બાબતની અદાવત રાખી યુવાન પર હુમલો કર્યો : સોનુ તેમજ રોકડ મળી 4.70 લાખની લૂંટ