અમદાવાદમાં મસ્તી વચ્ચે મોત : લંડનથી આવેલા યુવકને મિત્રએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યાં ; સારવારમાં મોત
- નિહાલ અને જય બંને સારા મિત્રો હતા, પરંતુ એક મસ્તી-મસ્તીમાં થયેલા ઝઘડાને કારણે બનાવ હત્યામાં ફેરવાઇ ગયો - જયએ છરીથી નિહાલ પર હુમલો કર્યો અને હવે ફરાર થઇ ગયો છે, અને પોલીસે તેની શોધ શરૂ કરી
સુરત : 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા મારી વેપારીની હત્યા, CCTVમાં કેદ
સુરેન્દ્રનગરનો તાંત્રિક 'મોતનો માર્ગ' બતાવતો, હવે પોલીસની નજરે
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા : પંજાબના યુવકની સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતી વખતે રહસ્યમય સ્થિતિમાં મોત, ઘટના CCTVમાં કેદ
મૃત્યુના સોદાગર તાંત્રિકનો અંત : કસ્ટડીમાં મોત, 12 લોકોની હયાતી છીનવી ચૂક્યો
માણસાના બદપુરા ગામે પૈસાના વિવાદે પરિવારના ત્રણ સભ્યોએ બે પર કર્યો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
ઝારખંડની હૃદયદ્રાવક ઘટના : બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા, રેપ કરી દુપટ્ટા વડે ગળું દબાવ્યું ; કૂતરા બોડી પાર્ટ ખાતા હત્યાનું રહસ્ય ખુલ્યું