પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી : 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, ABVP અને પોલીસ વચ્ચે તણાવ
- પાટણમાં મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો કિસ્સો - કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા અને તેમના પર FIR દાખલ કરવામાં આવી
પાટણ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ : રેગિંગ દરમિયાન અવસાનની સંભાવના