રેગિંગના દુષ્પરિણામે ખેડૂત પરિવારનો એકમાત્ર દીકરો છિનવ્યો ! શોકમાં ડૂબ્યું જેસડા ગામ
- રેગિંગના કારણે MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું દુઃખદ મૃત્યુ, પરિવારમાં ભારે શોક - પિતરાઈ ભાઈ માંગ કરે છે કે રેગિંગ કરનારાઓ સામે કડક સજા અને એડમિશન રદ કરવામાં આવે