
- રેગિંગના કારણે MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું દુઃખદ મૃત્યુ, પરિવારમાં ભારે શોક
- પિતરાઈ ભાઈ માંગ કરે છે કે રેગિંગ કરનારાઓ સામે કડક સજા અને એડમિશન રદ કરવામાં આવે
પાટણ, મંગળવાર
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં 16મી નવેમ્બરે રાત્રે સર્જાયેલી રેગિંગની ભયાનક ઘટના જ્યાં MBBS ફર્સ્ટ યરનો વિદ્યાર્થી અનિલ મેથાણિયા સિનિયરના રેગિંગથી બેભાન થયો અને તેનો જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના સાથે જ, એક ખેડૂત પરિવારમાં દુઃખ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂત પરિવારે આ બાળકને ડોક્ટર બનાવવાની ઘણી આશાઓ સાથે મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો હતો. એક વર્ષની ફી 12 લાખ રૂપિયા થઈ હતી, જેમાં 6 લાખ ફી એક સેમેસ્ટરમાં ભરવામાં આવી હતી. અનિલની મોટી બહેનના ફેબ્રુઆરીમાં લગ્ન થવાના હતા, પરંતુ ભાઈની આ દુર્ઘટના પછી આખું પરિવાર શોકમાં છે. જેસડા ગામમાં મેડિકલ સ્ટુડન્ટના પરિવારના ઘરમાં વ્યાપક શોક છવાયો છે. અનિલના મમ્મી-પપ્પા અને બહેનો આઘાતમાં છે અને અર્ધબેભાન હાલતમાં છે. ઘરના લોકો આ દુઃખના સમયમાં એકબીજાને સહારો આપી રહ્યા છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
16 નવેમ્બરે સાંજે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ અનિલનું રેગિંગ કર્યું, જેના પરિણામે એ બેભાન થયો. તેની તાત્કાલિક સારવારના પ્રયાસો હતા, પરંતુ તે બચી શક્યો નહીં. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.અનિલના પરિવારજનો, ખાસ કરીને પિતરાઈ, એ મજબૂતીથી માંગ કરી છે કે રેગિંગ કરનારાઓ સામે કડક સજા અપાવવામાં આવે. “આજ ના ગુનાહિત કર્મોને જો છોડી દઈએ તો એ પછી મોટા ગુના કરે, ત્યારે શું?" એનું એડમિશન રદ કરી અને આજીવન જેલની માંગ કરી છે, જેથી એવું કંઇક ફરી ન બની શકે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
