ગેંગરેપ આરોપીનો ફાર્મ બુલડોઝરથી તોડાયો : ગૌચર જમીન પર ગેરકાયદે બાંધકામ હટાવવાનો રાજકીય સંકલ્પ
- જામનગરમાં હુસેન ગુલમામદ શેખના ગેરકાયદેસર દબાણ કરેલા 11 વીઘા ગૌચર જમીન પર બુલડોઝર ચલાવાયું
- ગૌચર જમીન પર કરવામાં આવેલા દબાણ અને દુષ્કર્મ કેસના મુદ્દે, તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા