District

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી

- ખેડબ્રહ્મા,મોટા અંબાજી, શામળાજી,દિપેશ્વરી ધામ સાંપડ મહાકાળી મંદિર સહિતના દેવસ્થાનોમાં ભક્તોની ભારે ભીડ 
તલોદ, હિતેશ શાહ, સોમવાર

 હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ અને આજે શ્રાવણ માસની પૂનમ સોમવારનો દિવસ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સૌ કોઈ એક સાથે ત્રિવેણી સંગમ થતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  શ્રાવણ સુદ પૂનમ એટલે નાળીયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે અને આ દિવસે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન તથા શ્રાવણ માસનો ત્રીજો સોમવાર નો ત્રિવેણી સંગમ થતા આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વાસીઓમાં નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય ઉમંગ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો આ સાથે જ બંને જિલ્લા વાસીઓએ પોત પોતાની આસ્થા અને શ્રદ્ધા ધરાવતા દેવ મંદિરો જેવા કે ખેડબ્રહ્મા અંબાજી મોટા અંબાજી મંદિર બોલુંન્દ્રા કાલ ભૈરવ અરવલ્લીની ગિરિમાળામાં વિષ્ણુ મંદિરમાં બિરાજતા શામળીયા ભગવાન,ઉટરડા દિપેશ્વરી ધામ ના તથા બંને જિલ્લાના શિવ મંદિરોમાં દર્શન કરવા નાના-મોટા બાળકો યુવાનો વૃદ્ધો સહિત સૌ કોઈ ભાવિક ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી સૌ ભાવિક ભક્તોએ આસ્થા અને શ્રદ્ધાભેર દેવ દર્શનનો લ્હાવો  લઈ ધન્યતા અનુભવી હતી.આજે મહેસાણા જિલ્લાના એક ભાવિક ભક્ત એ શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયા ને સોનાની રાખડી અર્પણ કરી શ્રદ્ધાભેર દર્શન કર્યા હતા તો બીજી તરફ બહેનોએ પણ આજે પોત પોતાના ભાઈ ને શુભ મુહૂર્તમાં મૌ મીઠું કરાવી રાખડી રૂપી રક્ષા કવચ બાંધી દીર્ધાયુ આયુષ્યની પ્રાર્થના કરી હતી બંને જિલ્લાના વાસીઓએ આજે એક સાથે રક્ષાબંધન શ્રાવણી માસનો ત્રીજો સોમવાર અને નાળિયેરી પૂનમની ઉજવણીના ના ભાગરૂપે આજે ભૂદેવ બ્રાહ્મણોએ જનોઈ બદલી ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરતા બંને જિલ્લામાં દિવસભર ભક્તિમય માહોલ સાથે સોશિયલ મીડિયામાં પણ દિવસ પર પ્રસંગોને અનુરૂપ શુભેચ્છા નો મારો જોવા મળ્યો હતોગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી