મહેસાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 109 કરોડના કામોના લોકાર્પણ, વિવિધ વિભાગોના વિકાસના પ્રકલ્પોનો ભૂમિપૂજન, ખાતમુહુર્ત સમારોહ
- મહેસાણાને આજે મળશે અનેક ભેટ
- રૂપિયા ૧૩.૪૦ લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન