
- મહેસાણાને આજે મળશે અનેક ભેટ
- રૂપિયા ૧૩.૪૦ લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન
મહેસાણા, ગુરૂવાર
આજે મહેસાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 109 કરોડના કામોના લોકાર્પણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને વિવિધ વિભાગોના વિકાસના પ્રકલ્પોનો ભૂમિપૂજન, ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો છે. મુખ્યમંત્રીએ સભામંડપમાં જતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિસનગર ખાતે ગત રોજ ૫૦ પથારીની નવીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બાંધકામનું આજે ભૂમિપૂજન થયું હતું. વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં વિસનગર ખાતે નવીન આયુર્વેદ હોસ્પિટલ માટે જોગવાઇ કરવામાં આવી હતી જેનું ભૂમિપૂજન કરાયું હતું. ૫૦ બેડની નિર્માણ પામનારા આ આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ બનશે. વિસનગર ખાતેની આયુર્વેદિક હોસ્પિટલ પ્રજાજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આ પ્રસંગે જણાવ્યું હતું.
તેમજ ઋષિકેશ પટેલે વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નવીન ડિજિટલ એક્સરે મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. ₹.૧૩.૪૦ લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન ઝડપી નિદાનમાં લાભદાયક નિવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહિને અંદાજીત ૧૧૦૦ જેટલા એક્સ રે થાય છે. તેમજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ વિવિધ વિભાગોના કુલ ₹109 કરોડના 85 પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
