દેવ દિવાળીની શુભેચ્છા સાથે ચાતુર્માસ સમાપ્તિ અને સાધ્વીજી ભગવંતોના વિહાર પર્વની ભવ્ય ઉજવણી
- ચાતુર્માસ સમાપ્તિનો પાવન પ્રસંગ - સત્યા એલીગન્સ ખાતે વૈરાગ્ય અને વ્યાખ્યાનનો કાર્યક્રમ - લાભાર્થી પરિવાર દ્વારા નવકારશી તથા આશીર્વાદ સમારંભ