આદિવાસીઓનું જાતિ દાખલા માટે આંદોલન યથાવત : મહીસાગરના 128 શાળામાંથી 22 શાળાના SMC સભ્યોના સામૂહિક રાજીનામા, 21 શાળાઓમાં 10માં દિવસે શૂન્ય હાજરી
- જાતિના દાખલા પ્રશ્ને આદિવાસી સમાજે શૈક્ષણિક બહિષ્કાર શરૂ કરીને 22 શાળાના SMC સભ્યોના સામૂહિક રાજીનામાંથી આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું
- તાલુકાની 128 શાળાઓમાંથી 21 શાળાઓમાં દસમા દિવસે એક પણ વિદ્યાર્થી હાજર ન રહેતા શિક્ષણ વિભાગ ચિંતિત બન્યું