માણસા હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
- પરિવાર પર આભ ફાટ્યુ, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
- પરિવાર મૂળ પાટણના રાધનપુરનો છે, માણસા અને દિયોદરમાં હાલ વસવાટ કરે છે