![માણસા હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી](https://weunetwork.com/public/news/1709279682_56f6aa906232dc2daa80.jpg)
- પરિવાર પર આભ ફાટ્યુ, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
- પરિવાર મૂળ પાટણના રાધનપુરનો છે, માણસા અને દિયોદરમાં હાલ વસવાટ કરે છે
માણસા, શુક્રવાર
રસ્તા પર આવતા જતા કેટલીક વખત એવા અકસ્માત થાય છે કે તેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. પરિવારના એક સભ્યના મૃત્યુથી આખા પરિવાર પર જાણે આભ તૂટી પડે છે. આવો જ એક કિસ્સો મૂળ પાટણના રાધનપુરના પરિવાર સાથે બન્યો છે. આ પરિવાર બનાસકાંઠાના દિયોદર ખાતે રહે છે. આ પરિવારના એક સભ્ય લાલાભાઈ બળવંતભાઈ રાવળે પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ફરિયાદીના ભાઈનું મૃત્યુ થયું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
લાલાભાઈ બળવંતભાઈ રાવળના મોટાભાઈ ટીનાભાઈ બળવંતભાઈ રાવળ માણસામાં રહે છે. ટીનાભાઈ ગુરૂવારે પોતાનું વાહન લઈ બાપુપુરાથી માણસા જઈ રહ્યા હતા. એ વખતે તેમને કોઈ અજાણ્યા વાહન ચાલેકે બેફામ રીતે વાહન ચલાવીને ટક્કર મારી હતી. આ ઘટનામાં ટીનાભાઈને માથાના ભાગે, પાછળના ભાગે તેમજ કપાળના ભાગે ઇજા પહોંચી હતી. તેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઇજાના કારણે ટીનાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે ટીનાભાઈના પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ટીનાભાઈના મૃત્યુના કારણે તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમની માતા સહિત પરિવાર દુ:ખમાં સરી ગયો છે. મૃત્યુ પામનાર ટીનાભાઈની બે દીકરીઓએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. (તસવીર પ્રતિકાત્મક છે)ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
![માણસા હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી](https://weunetwork.com/public/ad/1731360750_a4802d8101159459f818.jpeg)