અજમેરમાં 45 વર્ષ જૂની ખાદિમ હોટલનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે !
- રાજસ્થાન સરકારની પ્રખ્યાત હોટલ ‘ખાદિમ’નું નામ બદલી દેવામાં આવ્યું છે
- અજમેર ઐતિહાસિક રીતે ‘અજયમેરુ’ તરીકે ઓળખાતું હતું