બાળતસ્કરીનો પર્દાફાશ : પાટણથી કચ્છ સુધીના ગૂનાહિત કાવતરાનો ખુલાસો
- રાધનપુરમાં બાળ તસ્કરીના કેસમાં નકલી ડોક્ટરો સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની રિમાન્ડ દરમ્યાન વધુ એક બાળકીના વેચાણનો ખુલાસો થયો
- આડેસરના ડોક્ટરે બાળકને 7 લાખમાં વેચવાનો પ્રયાસ કર્યો હતો
- સોદો ફોક થતા બાળકીનું મૃત્યુ થયું. અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ થઈ છે, અને આ નેટવર્કની તપાસ ચાલી રહી