સ્કોડાએ લોન્ચ કરી સ્લેવિયા સેડાનની નવી આવૃત્તિ, કેબિનમાં મળે છે 10-ઇંચની સ્ક્રીન! અદ્યતન સુવિધાઓથી સજ્જ
- Skoda Slavia Style Edition ભારતમાં 19.13 લાખ રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી
- કંપની સ્લેવિયા સ્ટાઇલ એડિશનના માત્ર 500 યુનિટ વેચશે
- આ એડિશન 1.5-લિટર TSI એન્જિન સાથે આવે છે