Business

સ્કોડાની સૌથી સસ્તી કારનું નવું વેરિયન્ટ લોંચ થયું, કિંમત અને અપડેટ્સ વિશે જાણી લો

સ્કોડાની સૌથી સસ્તી કારનું નવું વેરિયન્ટ લોંચ થયું, કિંમત અને અપડેટ્સ વિશે જાણી લો

- સ્કોડાનું નવું વેરિયન્ટ ‘સ્ટાઇલ એડિશન’ લોંચ કરવામાં આવ્યું

- ગ્રાહકોને ત્રણ કલર ઓપ્શન મળશે

અમદાવાદ, બુધવાર

  સ્કોડા ઇન્ડિયા દ્વારા ભારતમાં સ્લાવિયાનું એક નવું લિમિટેડ વેરીયન્ટ ‘સ્ટાઇલ એડિશન’ લોંચ કરવામાં આવ્યું છે. આ ખાસ વેરિયન્ટની કિંમત 19.13 લાખ છે. તેને સિંગલ પાવર ટ્રેન વિકલ્પ સાથે લઈ શકાય છે. આ વેરિયન્ટ ફક્ત 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે. આ વેરિયન્ટમાં કંપની દ્વારા અનેક કોસ્મેટિક અપડેટ્સ આપવામાં આવ્યા છે. સ્કોડા સ્લાવિયા સ્ટાઇલ એડિશનના ફક્ત 500 યુનિટ્સ વેચવામાં આવશે. તો આ કારના નવા અપડેટ્સ વિશે વિસ્તારથી જાણી લો.. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

સ્કોડા દ્વારા કંપનીની સૌથી સસ્તી કાર સ્લાવિયાનું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિયન્ટ સાથે ગ્રાહકોને અનેક નવા અપડેટ્સ પણ મળવાના છે. આ વેરિયન્ટ પોતાના સમકક્ષ વેરિયન્ટથી રૂપિયા 30 હજાર મોંઘુ છે. સ્કોડા સ્લાવિયા સ્ટઇલ એડિશન સેડાનના ટોપ સ્પેક સ્ટાઇલ વેરિયન્ટ પર આધારિત છે. તેની કિંમત તેના ઇક્વેલન્ટ વેરિયન્ટ કરતા 30,000 વધુ છે. આ નવા વેરિયન્ટમાં 1.5 મીટર ટર્બો-પેટ્રોલ મોટર સાથે 7-સ્પીડ DSG યુનિટ પણ રજૂ કરવામાં આવશે. ગ્રાહક તેને ત્રણ કલર ઓપ્શન, કેંડી વ્હાઇટ, બ્રિલિયન્ટ સિલ્વર અને ટોરેન્ડો રેડમાંથી પસંદ કરી શકશે.

સ્લાવિયાના સ્ટાઇલ એડિશનમાં કયા કયા ફેરફાર કરાયા છે ?
  સ્લાવિયાના સ્ટાઇલ એડિશનમાં ડ્યુઅલ ડેશ કેમેરા, સ્કફ પ્લેટ્સ, ઇલેક્ટ્રિકલી એડ્જેસ્ટેબલ અને વેન્ટીલેટેડ ફ્રન્ટ સીટ્સ, લોગો પ્રોજેક્શન સાથે પૂલ લેમ્પ અને બી-પીલર અને સ્ટિયરિંગ વ્હીલ પર બેઝ્ડ મળે છે. સ્ટાઇલ એડિશનના બહારના હિસ્સાને બ્લેક આઉટ રૂફ, ORVM અને B-પિલર્સ દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યા છે. જોવામાં ઘણી જ અલગ લાગતી આ કાર પોતાની શ્રેણીના સેગમેન્ટમી સૌથી સુરક્ષિત સેડાન છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સ્કોડાની સૌથી સસ્તી કારનું નવું વેરિયન્ટ લોંચ થયું, કિંમત અને અપડેટ્સ વિશે જાણી લો