બોરીજ ગામની ઘટના : કુટુંબના ઝઘડાએ લીધું રોદ્ર રૂપ, મારામારી અને પછી પતિ -પત્નીએ એકબીજાને આપી મારી નાખવાની ધમકી
- પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદ નાની-નાની વાતોમાં કાયમ ઝઘડો થતો રહેતો
- ૧ ડીસે .ના રોજ પતિ ને ડેન્ગ્યું થવાથી તેને પત્ની પાસે જ્યુસની માંગણી કરી