ઉત્તરાખંડમાં બોલેરો જીપ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત
- ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત
- બોલેરાના ચાલકે ગાડી ઓવરસ્પીડ ચલાવી હતી જેના લીધે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બોલેરો 200 મીટર ખીણમાં ખાબકી હતી
હલ્દવાની હિંસા કેસમાં મોટી કાર્યવાહી, બે ફરાર આરોપી સહિત 10ની ધરપકડ, પેટ્રોલ બોમ્બ બનાવનાર પણ ઝડપાયો
હલ્દવાનીમાં આ કારણથી 300 પરિવાર પલાયન !