નૈનીતાલમાં વેલેન્ટાઇન્સ ડે, હલ્દ્વાની હિંસા બાદ બુકિંગ થઈ રહ્યા છે રદ્દ
- હલ્દ્વાનીથી નૈનીતાલ જનારી ટેક્સીનો કારોબાર પડી ભાંગ્યો
- બલભૂનપુરા સિવાય હલ્દ્વાનીના અન્ય વિસ્તારોમાંથી કર્ફ્યુ દૂર કરવામાં આવ્યો