District

ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી દેશી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો 

ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી દેશી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો 

- પોલીસે દેશી બનાવટની પિસ્ટલ સાથે કુલ રૂ. ૨૯,૬૬૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ગળતેશ્વર, બુધવાર 

  ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ચેકપોસ્ટ પાસે સેવાલિયા પોલીસે વાહનચેકીંગ દરમિયાન એક ખાનગી લકઝરી બસમાંથી મુસાફરી કરતાં એક ઈસમને દેશી પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે કુલ રૂ. ૨૯,૬૬૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  પ્રાપ્ત માહિતી અનુસાર સેવાલિયા પોલીસના ગિરીશભાઈ તથા અન્ય જવાનો અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતે ગેરકાયદેસર પ્રવૃતિ ડામી દેવા વાહનચેકીંગમાં ઉભા હતા. તેઓ વાહનચેકીંગ કરતા હતા ત્યારે બાતમી મળી હતી કે, એક મધ્ય પ્રદેશ પાર્સીંગની શુભમ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ નં. MP-09-FA-9447 જે ઉજ્જૈનથી મોરબી જઈ રહી છે જેમાં એક ઈસમ ઘાતક હથિયાર લઇ બસમાં સવાર છે જે બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત લકઝરી બસ આવતાં સઘન ચેકીંગમાં એક ઈસમ પાસેથી વગર લાયસન્સની ભારતીય હાથ બનાવટની લોખંડની મેગજીનવાળી દેશી પિસ્ટલ નંગ -૧ મળી આવી હતી. દેશી પિસ્ટલ સાથે અંગઝડતીમાંથી અન્ય મળી કુલ કીં.રૂ. ૨૯,૬૬૦/- નો મુદ્દામાલ સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અશોકગીરી પ્રકાશગીરી ગોસ્વામી (રહે.મધ્યપ્રદેશ ) હોવાનું જણાવ્યુ હતું. આ બનાવ સંદર્ભે સેવાલિયા આ આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી દેશી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો