District

દાગીના ખરીદવાના બહાને અજાણી મહિલા 74 હજારની વિટીં ચોરી ગઈ

દાગીના ખરીદવાના બહાને અજાણી મહિલા 74 હજારની વિટીં ચોરી ગઈ

- સોની વેપારીઓને લૂંટતી ગેંગ સક્રિય થઈ !

- પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ, શુક્રવાર 

  અમદાવાદમાં સોની વેપારીઓને લૂંટતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. દાગીના ખરીદવાના નામે દુકાનમાં આવી ચોરી છુપીથી દાગીનાની ચોરી કરીને ભાગી જતી ગેંગના અનેક બનાવો સામે આવ્યાં છે. ત્યારે ફરિવાર અમદાવાદ શહેરમાં એક સોની વેપારીની દુકાનમાંથી 74 હજાર રૂપિયાની કિંમત વાળી સોનાની ડાયમંડ વાળી વીટીં ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  પ્રાપ્ત વિગતો પ્રમાણે અશ્વિન શાહ આનંદનગરમાં છેલ્લા આઠેક વર્ષથી નવકાર જ્વેલર્સ નામની દુકાન ચલાવી વેપાર ધંધો કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 9 એપ્રિલે મારી જ્વેલર્સની દુકાનમાં વેપાર ધંધો કરતો હતો ત્યારે આશરે બપોરના સવા ત્રણેક વાગ્યે એક બહેન સોનાની વિંટી-બુટી ખરિદવા માટે આવેલ અને મેં જ્વેલર્સના વિંટી તથા બુટીના બોક્ષ બતાવેલ બીજી વીંટીઓ બતાવવાનુ કહેતાં અમોએ અમારી જ્વેલર્સની દુકાનની સફેદ પોલીથીનની થેલીમાં રાખેલ વિંટીઓ બતાવેલ અને જે વિંટીઓ તેઓ જોતા હતાં અને હુ થોડીવારમાં હું આવુ  તેવુ કહીને દુકાનની બહાર આશરે પોણા ચાર વાગ્યે જતા રહેલ અને તેઓ પરત ના આવતા મને  શંકા જતા અમારા આ તમામ બોક્ષ તથા પોલીથીનની સફેદ થેલી ચેક કરતાં સફેદ પોલીથીનની થેલીમા એક સ્વસ્તીકની ડિઝાઇનની સોનાની ડાઇમંડવાળી વિંટી  જેની કિંમત આશરે 74000ની મળી આવેલ નહી જે અજાણી મહીલા અમારી દુકાનમાંથી નજર ચુકવી ચોરી કરી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દાગીના ખરીદવાના બહાને અજાણી મહિલા 74 હજારની વિટીં ચોરી ગઈ