- પીએમ મોદીએ આજે તેમના નિવાસસ્થાને મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી
- આ ખાસ અવસર પર આજે તેમના નિવાસસ્થાને ગાયોને ખવડાવવાની સાથે તેમણે તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો
નવી દિલ્હી, રવિવાર
PM Narendra Modi Feeds Cows: પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાને મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર આજે તેમના નિવાસસ્થાને ગાયોને ખવડાવવાની સાથે તેમણે તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી પણ તસવીરોમાં ગાયોને નિહાળતા જોવા મળ્યા હતા. પીએમ મોદીની આજુબાજુ ઘણી ગાયો જોવા મળી હતી, જેને તેઓ ક્યારેક ખવડાવતા જોવા મળ્યા હતા તો ક્યારેક માવજત કરતા જોવા મળ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ આજે વડા પ્રધાનના નિવાસસ્થાને મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર આજે તેમના નિવાસસ્થાને ગાયોને ખવડાવવાની સાથે તેમણે તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી પણ તસવીરોમાં ગાયોને પંપાળતા જોવા મળ્યા હતા. પીએમ મોદીની આજુબાજુ ઘણી ગાયો જોવા મળી હતી, જેને તેઓ ક્યારેક ખવડાવતા જોવા મળ્યા હતા તો ક્યારેક માવજત કરતા જોવા મળ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી એલ મુરુગનના ઘરે પોંગલની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ પોંગલના અવસર પર શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તમિલનાડુના દરેક ઘરમાં તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે આયોજિત લોહરી તહેવાર, આજે મકર ઉત્તરાયણની ઉજવણી, આવતીકાલે ઉજવવામાં આવનારી મકરસંક્રાંતિ અને ટૂંક સમયમાં જ માઘ બિહુની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
![Makar Sankranti 2024: પીએમ મોદીએ આ શૈલીમાં ઉજવી મકર સંક્રાંતિ, ગાયોને ખવડાવ્યો ચારો અને તેમની સંભાળ લીધી, જુઓ તસવીરો](https://weunetwork.com/public/ad/1731358459_d45c7588ea89e52664ad.jpeg)