District

રખિયાલ પોલીસે ખાપેશ્વર ગામમાંથી જુગાર ધામ ઝડપ્યુ, 4 ખેલીઓની ધરપકડ 

રખિયાલ પોલીસે ખાપેશ્વર ગામમાંથી જુગાર ધામ ઝડપ્યુ, 4 ખેલીઓની ધરપકડ 

- પોલસે કુલ 10530 નો મુદ્દામાલ મળી આવ્યો હતો
- પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

દહેગામ, ગુરુવાર 

  જિલ્લામાં જુગાર રમવાની મૌસમ ચાલુ થઈ જતાં ખેલીઓ સક્રિય થયા છે. ત્યારે ખાપેશ્વર ગામની ભાગોળે ચાલતાં જુગાર ધામ પર રખિયાલ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 4 જુગારીઓને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. 10 હજાર 530 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  રખિયાલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ખાપેશ્વર ગામની ભાગોળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના ફાયદા માટે જુગાર રમી રમાડે છે અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળે દરોડો કરી મનુજી કાંતીજી ઠાકોર, રણજીતજી ઉર્ફે ઉદાજી ઠાકોર, ભલાજી ચેહરાજી ઠાકોર તથા જીગર રામાજી ઠાકોરને રંગેહાથ ઝડપી લીધા હતા ત્યારબાદ તમામ આરોપીઓની અંગ જડતી કરતા 10530 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રખિયાલ પોલીસે ખાપેશ્વર ગામમાંથી જુગાર ધામ ઝડપ્યુ, 4 ખેલીઓની ધરપકડ