Gujarat

બેફામ બુટલેગરો: વિરમગામમાં દારુ ભરેલી કાર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI પર ચઢાવી, PSIનું મોત, બે ઈજાગ્રસ્ત

બેફામ બુટલેગરો: વિરમગામમાં દારુ ભરેલી કાર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI પર ચઢાવી, PSIનું મોત, બે ઈજાગ્રસ્ત

- ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ના PSIનું મોડી રાત્રે અકસ્માતમાં મોત નીપજયું

- અન્ય બે કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી

- બુટલેગર દ્વારા ઇરાદાપૂર્વક SMCની કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો 

ગાંધીનગર, મંગળવાર

ગુજરાતમાં દારૂના અડ્ડા ચલાવનારા કેટલા બેફામ બન્યાં છે તેનો વરવો દાખલો સામે આવ્યો છે. જેની ચાડી ખાતી ઘટના વિરમગામથી સામે આવી છે. અહીં સ્ટેટ મોનિટરિંગ સેલના PSI પર બુટલેગરોએ ગાડી ચડાવી દેતાં તેમનું મોત થયું છે. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ સાથે જ તેમણે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

આપને જણાવીએ કે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે. એમ. પઠાણ બાતમીને આધારે બુટલેગરની દારુ ભરેલી ગાડી ઝડપવા તહેનાત હતા. ત્યારે દારુ ભરેલી ગાડીના ચાલકે PSI જે. એમ. પઠાણ પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ પછી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મહત્ત્વનું છે કે, આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે તપાસ હાથ ધરી બુટલેગરને ઝડપવા માટેની કામગીરી હાથ ધરી છે. ગુજરાત દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

બેફામ બુટલેગરો: વિરમગામમાં દારુ ભરેલી કાર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI પર ચઢાવી, PSIનું મોત, બે ઈજાગ્રસ્ત