- શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ અનેક મોબાઇલ ચોરી અને સાયબર ફ્રોડના ગુના નોધાયા હતા
અમદાવાદ, રવિવાર
અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. જેમાં ઝોન -4 પોલીસે 46 મોબાઇલ અને ફ્રોડમાં ગયેલ રૂપિયા માલિકોને પરત કર્યા હતા.શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ અનેક મોબાઇલ ચોરી અને સાયબર ફ્રોડના ગુના નોધાયા હતા.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
શહેરમાં ઝોન-4 વિસ્તારમાં આવેલ શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કુલ અનેક મોબાઇલ ચોરી અને સાયબર ફ્રોડના ગુના નોધાયા હતા. જેમાં પોલીસે સેન્ટ્રલ ઇક્વીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર પોર્ટલ અને સોર્સનો ઉપયોગ કરીને ચોરી અને ગુમ થયેલ કુલ 46 મોબાઇલ અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના રૂ. 25.70 લાખ રૂપિયા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ મુજબ મૂળ માલિકોને પરત કર્યા છે. ત્યારે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનામાં પોલીસે મૂળમાલિકોને રૂપિયા અને મોબાઇલ પરત કર્યા હતા.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો