- કર્મચારીઓને સતત 4 રજાઓ આપવા વિચારણા
- ઓક્ટોબરનાં ત્રીજા સપ્તાહમાં નવેમ્બર મહિનાનો પગાર
તાજેતરમાં જ ગુજરાત સરકારે કેટલાય સમય થી અટકી પડેલ જૂની પેન્શનના યોજનાના અમલનો મામલો થાળે પડયો હતો અને તની સાથે કર્મચારીઓના હિતમાં ચાર મહત્ત્વના નિર્ણય લીધા હતા. એવામાં સરકાર ફરી એક વાર કર્મચારીઓ પર મહેરબાન થઈ હોય તેવું લાગે છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ હવે સરકાર તેના કર્મચારીઓને ખુશ કરવા વધુ એક પ્રયન્ત કરી રહે છે. જેમાં દિવાળી પહેલા સરકારી વિભાગનાં તમામ કર્મચારીઓને નવેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરનાં ત્રીજા સપ્તાહમાં આપવાનો નિર્ણય કર્યો છે.ફક્ત એટલું જ નહિ તો તેની સાથે લાંબી રજાઓને લઈને પણ વિચારણા ચાલી રહી છે. હવે દિવાળીનો તહેવાર ગણતરી ના દિવસો પર આવેલો છે. તેથી રાજ્યના અલગ અલગ કર્મચારી મંડળની માંગણીઓને ધ્યાનમાં લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ, રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા કઈક અલગ એવી વિચારણા પણ કરવામાં આવી રહી છે જેનાથી કર્મચારીઓ તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓ કોઈ પણ વિધ્ન વિના માણી શકે. વહીવટી વિભાગ દ્વારા 31 ઓક્ટોબરે દિવાળીની રજા જાહેર કરાઈ છે પરંતુ, બેસતું વર્ષ અને ભાઈબીજનાં તહેવાર 2 અને 3 નવેમ્બરે છે, તેથી જો 1 નવેમ્બરે પડતર દિવસે પણ રજા જાહેર કરવામાં આવે તો કર્મચારીઓ ને ચાર દિવસ સળંગ રજાનો લાભ મળી શકે, ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો