ગુજરાતમાં નકલી પનીર, ઘી બાદ PNB પ્રોટીન્સ ફે્કટરીમાં દરોડો પાડતા 6400 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
- 2 લાખ 70 હજારની કિંમતનો સડેલો અખાદ્ય 6400 કિલો શંકાસ્પદ ગોળનો જથ્થો કબ્જે લઈ એફએસએલની મદદ લેવાઈ હતી
- રિપોર્ટમાં ગોળ અખાદ્ય હોવાનું પુરવાર થતાં પોલીસે ગુનો નોંધી દહેગામના ઈસમની ધરપકડ કરી