સરદારધામ વિવાદ : નરેશ પટેલના ઇશારે હુમલાનો આક્ષેપ, પીઆઈ પાદરીયાએ રિવોલ્વર તાણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ
- સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર રિવોલ્વર સાથે જીવલેણ હુમલો
- રાજીનામું ના આપવાને કારણે ધમકી અને હુમલો: પાટીદાર સમાજમાં ઊગ્ર પ્રતિક્રિયા