District

પતિ સાથે રહેતા દીકરાને લેવા ગયેલી પરિણીતાને પતિએ માર મારી લોહીલુહાણ કરી

પતિ સાથે રહેતા દીકરાને લેવા ગયેલી પરિણીતાને પતિએ માર મારી લોહીલુહાણ કરી

- દીકરાને સોંપવાનું કહેતા ઉશ્કેરાયો હોવાનો ખુલાસો 

- યુવતીએ આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ, રવિવાર 

  અમદાવાદમાં રહેતી યુવતીને પતિ સાથે અણબનાવ થતાં અલગ રહેતી હતી. યુવતીનો 1 વર્ષનો દીકરો પતિ સાથે રહેતો હતો. જે દીકરો લેવા યુવતી પતિના ઘરે પહોંચી, ત્યારે પતિએ પત્નીને લોખંડની મુઠ વડે શરીરે અને માથાના ભાગે માર માર્યો હતો. જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીએ આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  સોલામાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન 2022માં મહેન્દ્ર સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક સંતાન પણ હતું. છેલ્લા છ મહિનાથી પતિ સાથે મનમેળ ન આવતા યુવતી પતિથી અલગ રહેતી હતી. દીકરો પતિ પાસે હતો, જેથી યુવતી પતિ પાસે ગઈ હતી અને દીકરા વિશે વાતચીત કરવા લાગી હતી અને યુવતીએ દીકરાને સોંપી દેવા વાત કરી હતી.ત્યારે પતિએ ગુસ્સામાં કહ્યું કે, દીકરો પરત નહિ મળે અને લોખંડની મુઠ વડે માર મારવા લાગ્યો હતો. માથાના અને શરીરના ભાગે માર મારતા યુવતીને લોહી નીકળવા લાગ્યુ હતું. યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીએ સમગ્ર મામલે પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કર

પતિ સાથે રહેતા દીકરાને લેવા ગયેલી પરિણીતાને પતિએ માર મારી લોહીલુહાણ કરી