District

લોકસભા ચૂંટણીના મતદાનને લઈને અમદાવાદ પોલીસ તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો 

લોકસભા ચૂંટણીના મતદાનને લઈને અમદાવાદ પોલીસ તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો 

- અલગ અલગ ડ્રાઇવ યોજી 103 નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી

- પોસ્ટલ બેલેટ માટે 12561 એ નોંધણી કરાવી હતી, 82 ટકા મતદાન પોસ્ટલ બેલેટથી થયુ : શહેર પોલીસ 

અમદાવાદ, રવિવાર

  લોકસભા ચૂંટણીના મતદાનને લઈને અમદાવાદ પોલીસ તમામ તૈયારીને આખરી ઓપ આપી રહી છે. આ મામલે કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યુ કે, પોસ્ટલ બેલેટ માટે 12561 એ નોંધણી કરાવી હતી, 82 ટકા મતદાન પોસ્ટલ બેલેટથી થયુ છે. અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ ડ્રાઇવ પણ યોજી છે. જેમાં શહેર પોલીસે 103 નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 9 હજાર નોન બેલેબલ વોરંટ બજાવવાની કામગીરી કરાઇ છે. સાથે પોલીસે 29,898 બોટલ વિદેશી દારૂ પકડવાની સાથે 42,121 સામે અટકાયતી પગલાં લીધા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ચાર હજારથી વધુ લાયસન્સ વાળા હથિયાર જમા લેવાયા છે. સાથે જ પોલીસે ગેરકાયદેસર 12 હથિયાર અને 23 કાર્ટીઝ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે. શહેરમાં 1168 બિલ્ડિંગ પરિસરમાં કુલ 4132 મતદાન બુથમાંથી 931 બુથ ક્રિટીકલ અને 3201 નોર્મલ બુથ છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ખેડા માટે ખાસ બંદોબસ્તની તૈયારી કરાઇ છે. 57 ફલાયિંગ સર્વેલન્સ ટીમ અને 86 સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કામગીરી કરી રહી છે. શહેરમાં અલગ અલગ 68 નાકા પોઈન્ટ છે. અમદાવાદ પોલીસની સાથે સાથે ITBP, BSF, CISF, અન્ય રાજ્યોની હથિયારી પોલીસ, CRPF મળીને કુલ સાત કંપનીઓની સાથે સાત હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સાથે પોલીસ કમિશનરે આ તમામ બિલ્ડિંગની સમીક્ષા પણ કરી લીધી છે.  શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દિવસ રાત વાહન ચેકિંગ અને ફુટ  પેટ્રોલીંગની કામગીરી પણ વધારી દીધી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લોકસભા ચૂંટણીના મતદાનને લઈને અમદાવાદ પોલીસ તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો