Gujarat

મલેશિયાની કનેક્ટિવિટી વધતાં ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોને માટે વધુ એક વિકલ્પ

મલેશિયાની કનેક્ટિવિટી વધતાં ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોને માટે વધુ એક વિકલ્પ

- મલેશિયા ફરવા માટે વધુ એક કનેક્ટિવિટી

અમદાવાદ, રવિવાર

  એરપોર્ટથી અનેક ડેસ્ટિનેશન માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ રહી છે, ત્યારે સમર શેડ્યુલમાં પણ વિવિધ ડેસ્ટિનેશનનો ઉમેરો થવા સાથે જ ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિન્ટર શિડ્યુલમાં મલેશિયા એરલાઇન્સ દ્વારા અમદાવાદથી ક્વાલા લમ્પુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોનો ધસારો જોતા એર એશિયા દ્વારા અમદાવાદથી મલેશિયાના ક્વાલા લમ્પુર સુધી સપ્તાહમાં 4 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે અમદાવાદથી મલેશિયા અને મલેશિયાથી ઓસ્ટ્રેલિયા જવું સરળ બનશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  અમદાવાદથી મલેશિયાની કનેક્ટિવિટી વધતાં ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઇટ લેવા માટે સિંગાપુરનો જ સહારો નહીં લેવો પડે. કારણ કે હવે અમદાવાદથી મલેશિયા અને મલેશિયાથી ઓસ્ટ્રેલિયા જવું સરળ બનશે. અગાઉ મલેશિયા એરલાઇન્સ દ્વારા સપ્તાહમાં ચાર વાર અમદાવાદથી ક્વાલા લમ્પુર અને ક્વાલા લમ્પુરથી અમદાવાદની સીધી ફ્લાઇટ ચાલી રહી છે. આ ડેસ્ટિનેશન મુસાફરો દ્વારા ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.ઉલ્લેખનીય છે કે એર એશિયા દ્વારા ક્વાલા લમ્પુરથી ભારતના 12 એરપોર્ટ ઉપર સીધી કનેક્ટિવિટી શરૂ થઇ છે તાજેતરમાં 1લી મેના દિવસથી એર એશિયા દ્વારા ભારતના ચાર શહેરો સીધી કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે .જેમાં કેરલાના તિરુવંતપુરમ, રાજસ્થાનના જયપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના અને ગુજરાતના અમદાવાદ શહેરથી મલેશિયાના ક્વાલા લમ્પુર સુધી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં એર એશિયા દ્વારા અન્ય શહેરો જેવા કે કોઝિકોડ, ભુવનેશ્વર અને ગુવાહાટી સીધી કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મલેશિયાની કનેક્ટિવિટી વધતાં ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોને માટે વધુ એક વિકલ્પ