
- ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CIDની તવાઈ
- અરવલ્લીનાં BZ ગ્રૂપ નાં એજન્ટો પર CID નાં દરોડા
- બેફામ પોંઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ
હિંમતનગર, બુધવાર
ઉત્તર ગુજરાતમાં CIDની ટીમે મોટી કાર્યવાહી કરી છે. CIDની ટીમ દ્વારા અરવલ્લીનાં BZ GROUPનાં વિવિધ એજન્ટો પર દરોડા પાડ્યા છે, તેમના પર આરોપ છે કે BZ GROUPનાં એજન્ટો દ્વારા બેફામ રીતે પોંઝી સ્કીમનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હોવાની પણ ચર્ચા છે. BZ ગ્રૂપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર દરોડાની કાર્યવાહી થતાં એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
ઉત્તર ગુજરાતમાં CIDની વિવિધ ટીમો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અરવલ્લીનાં BZ GROUP નાં એજન્ટોની ઓફિસોમાં CIDની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આરોપ છે કે, બીઝેડ ગ્રૂપનાં એજન્ટો દ્વારા બેફામ રીતે પોંઝી સ્કીમનો ધંધો ચલાવવામાં આવતો હતો, જેમાં અનેક લોકોનાં રૂપિયા લીધેલા હોવાનું હાલ સામે આવ્યું છે. જો કે, રકમ કેટલી છે તે અંગે હાલ માહિતી સામે આવી નથી.મળતી માહિતી પ્રમાણે CIDની ટીમોએ મેઘરજ, મોડાસા, માલપુર અને હિંમતનગરમાં આવેલી ઓફિસોમાં એક સાથે રેડ પાડી હતી. જો કે, આ કાર્યવાહી થતાં એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આગળની તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે. પોલીસ દ્વારા BZ GROUP નાં એજન્ટોની શોધખોળ હાથ ધરાઈ છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
