District

સરદારનગરમાં હોમગાર્ડ જવાને વેપારીને વાહન પાર્કિંગ બાબતે લાકડીથી માર્યો

સરદારનગરમાં હોમગાર્ડ જવાને વેપારીને વાહન પાર્કિંગ બાબતે લાકડીથી માર્યો

- વેપારીએ પણ હોમગાર્ડ જવાન સાથે ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યુ
- પોલીસે ક્રોસ ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી

અમદાવાદ, રવિવાર

  સરદારનગરમાં રાજાવીર સર્કલ પાસે હોમગાર્ડ જવાને વાહન પાર્ક કરવા બાબતે વેપારીને લાકડીથી માર માર્યો હતો. તેમજ હોમગાર્ડ જવાને પણ વેપારીને વાહન સાઇડમાં પાર્ક કરવાનું કહેતા મારામારી કરી હતી તેવી ફરિયાદ નોધાવી છે. આ અંગે સરદારનગર પોલીસે ક્રોસ ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  કુબેરનગરમાં રહેતા ઢાલુમલ કલ્યાણી રાજાવીર સર્કલ પાસે પેટીસ હાઉસની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 3 મેના દિવસે સાંજના સમયે તેઓ ટુ-વ્હીકલ લઇને ચા લેવા ગયા હતા. ત્યાં કારની આગળ તેમને ટુ-વ્હીકલ પાર્ક કર્યુ હતુ. તે સમયે કારચાલક હોર્ન વગાડીને ટુ-વ્હીકલ લેવાનું કહેતા ઢાલુમલે બે મિનિટમાં લઉ છું કહેતા કારચાલકે ઉશ્કેરાઇને કારમાંથી લાકડી લઇને ઢાલુમલભાઇને ફટકાર્યા હતા. તે સમયે આસપાસના લોકોએ તેમને છોડાવ્યા હતા. જે બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તપાસ કરતા કારચાલક અમરીશપુરી ગોસ્વામી હોમગાર્ડમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યુ હતુ. બીજી તરફ હોમગાર્ડ જવાને પણ ઢાલુમલને ટુ-વ્હીકલ સાઇડમાં મુકવાનું કહેતા ઉશ્કેરાઇને મારામારી કરવા લાગ્યા હતા તેવી ફરિયાદ નોધાવી છે. આ અંગે સરદારનગર પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સરદારનગરમાં હોમગાર્ડ જવાને વેપારીને વાહન પાર્કિંગ બાબતે લાકડીથી માર્યો