![ગાંધીનગરના ઇન્દ્રોડામાં યુવતીનું અપહરણ, આરોપી ધર્મેશ સામે પોલીસે નોંધ્યો ગુનો](https://weunetwork.com/public/news/1731862062_8e2bed5396266d45dbdc.jpg)
- ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી ફરિયાદીની દિકરીનું અપહરણ
- કિશોરીની ઉંમર ૧૫ છે, આરોપીએ લલચાવી ફોસલાવી કર્યું અપહરણ
ગાંધીનગર, સોમવાર
ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી ફરિયાદીની દિકરીનું અપહરણ કરાયાની ફરિયાદ નોંધાઈ છે. કિશોરીની ઉંમર ૧૫ છે જેને આરોપીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
બનાવની વિગત પ્રમાણે ફરિયાદી ઇશાબેન પંડયા જેઓ વસ્ત્રાલ અમદાવાદ ખાતે રહે છે જેમણે પોલીસ સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૬/૧૧/૨૦૨૪ના રોજ આશરે અગીયાર વાગ્યાના સુમારે તેમની દિકરી અને તેમના ધર્મના કરેલ ભાઇના દિકરો રોહન ભરતભાઇ ડોડીયા સાથે ફરવા માટે ગાંધીનગર ખાતે મોકલેલ હતા. આશરે સવા બારેક વાગ્યાના સુમારે રોહનનો ફરિયાદી પર ફોન આવેલ અને તેમને જણાવેલ કે તેઓ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં ફરવા માટે ગયા છે. ત્યારે ધર્મશ વિજયભાઇ ગાંધી આવી ફરિયાદીની દિકરીને હાથ પકડી લઈ જતો રહેલ છે.
તેવી વાત કરતા ફરિયાદી તરત જ ગાંધીનગર ખાતે આવેલ અને રોહન સાથે મળી ફરિયાદીની દિકરીની આજુબાજુ શોધખૉળ કરતા તેમની દિકરી મળી આવેલ ન હતી. જેથી તમામ લોકો ધર્મશ વિજયભાઇ ગાંધી વિશે માહિતી મેળવી તેના માતાને મળવા ગયા હતા. ત્યારે તેમને જણાઇ આવેલ કે ધર્મશ ગાંધી પણ તેના ઘરે હાજર નથી. જેથી ફરિયાદી પક્ષને પાકો વિશ્વાસ થઈ ગયેલ કે ધર્મેશ વિજયભાઇ ગાંધી તેમની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ ફરિયાદી ઘરના સભ્યોને મળી તેમને અપહરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી.ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે BNS અધિનિયમ પ્રમાણે સેક્શન 137(2) સહિતની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![ગાંધીનગરના ઇન્દ્રોડામાં યુવતીનું અપહરણ, આરોપી ધર્મેશ સામે પોલીસે નોંધ્યો ગુનો](https://weunetwork.com/public/ad/1730486619_0984051f5978380cf677.jpeg)