District

ગરબાડા તાલુકામાં મેઘ મહેર : પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

ગરબાડા તાલુકામાં મેઘ મહેર : પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
- પંથકના મોટાભાગના જળાશયો ઓવર ફ્લો અવિરત મેઘ મહેર થતા મકાઈના પાકને નુકસાન 
વિપુલ જોષી, ગરબાડા, મંગળવાર

  પાછલા 24 કલાકમાં દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો હોવાથી ડેમની આસપાસના નિચાણ વાળા અસરગ્રસ્ત ગામો  (૧)દેવઘા(ર)પાંચવાડા(૩)સાહડા(૪)ટુંકીઅનોપ(૫)નાંદવા (૬) ટુંકીવજુ (૭) ગરબાડા (૮) ગુંગરડીના ગ્રામજનોને સાવચેત કરવા આ ગામોના તલાટી ક્રમ મંત્રી ઓ, સરપંચો ને તકેદારી રાખવા માટેની જરૂરી સુચનાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવા માં આવી છે. રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

  તો બીજી તરફ પંથકના તમામ જળાશયો ઓવર ફ્લો થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેના કારણે ક્યાંક તો રસ્તા તૂટ્યા છે અને ક્યાંક કોતરો ઉપર પણ પાણી ફરી વળ્યા હોવાની ઘટનાઓ બની છે વિપુલ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ મકાઈનો પાક આડો પડી જવાની ઘટનાઓ પણ બની છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ગરબાડા તાલુકામાં મેઘ મહેર : પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા