![સોના-ચાંદીના ભાવમાં વધારો : ખરીદી કરતાં પહેલાં જાણી લો તાજા ભાવ](https://weunetwork.com/public/news/1731923102_795769e1940a154187e6.jpg)
- લગ્નગાળા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં વધારો
- રાજકોટ અને અમદાવાદમાં આજના ભાવ
લગ્નગાળાની સીઝન સાથે જ લોકોએ સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાનું શરૂ કરી દીધું છે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારતીયોનો સોના અને ચાંદી પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપો નથી. આજકાલ સોનાનો ભાવ 70 હજારની સાથે પાર કરી ગયો છે, અને તેમ છતાં લોકોએ લગ્ન માટે સોના-ચાંદીની ખરીદી ચાલુ રાખી છે. આજે રાજકોટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. આજે રાજકોટમાં સોનાનો ભાવ 74,880 રૂપિયા અને ચાંદીનો ભાવ 89,600 રૂપિયા નોંધાયો છે. રાજકોટ પછી, અમદાવાદમાં સોનાનો ભાવ 75,650 રૂપિયા અને ચાંદીનો ભાવ 89,500 રૂપિયા નોંધાયો છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
24 કેરેટ સોનામાં 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખાયેલું હોય છે. 24 કેરેટ સોનામાં 99.9% શુદ્ધતા હોય છે, જ્યારે 22 કેરેટ સોનામાં 91% શુદ્ધતા હોય છે. જ્યારે 22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનતા નથી. આભૂષણોને કેરેટ મુજબ હોલમાર્કિંગ કરવામાં આવે છે.જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગતા હો, તો સરકાર દ્વારા આ માટે ‘BIS Care app’ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે તમે સોનાની શુદ્ધતા સાથે અન્ય ઘણી માહિતી મેળવી શકો છો.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![સોના-ચાંદીના ભાવમાં વધારો : ખરીદી કરતાં પહેલાં જાણી લો તાજા ભાવ](https://weunetwork.com/public/ad/1731360034_1973f1227acb8ed4a4af.jpeg)