District

કલોલના પાનસર ગામે સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર કર્યો લાકડી વડે હુમલો

કલોલના પાનસર ગામે સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર કર્યો લાકડી વડે હુમલો

- આરોપીઓ સામે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ 
- પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

કલોલ, રવિવાર 

  આજકાલ સામાન્ય બાબતે મારામારીના બનાવો વધી રહ્યા છે. તેવામાં વધુ એક મારામારીનો બનાવ બનવા પામ્યો છે. કલોલના પાનસર ગામે સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર લાકડી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે આરોપીઓ સામે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  કલોલના પાનસર ખાતે રહેતા આકાશ રાજુભાઈ પ્રજાપતિ ગામમાં આવેલ પાનસરી માતાજીના મંદિર પરિસરમાં જમીને ચાલવા માટે ગયો હતો ત્યારે મંદિરના પરિસરમાં તેમના ગામના ઠાકોર વિશાલજી રાજુજી તથા બીજા છોકરા વોલીબોલની રમત રમી રહ્યા હતા તે વખતે દડો મંદિરની પાછળ પડેલ હોય જેથી આ વિશાલે ફરિયાદીને જણાવેલ કે તુ દડો લઈ આવ જેથી ફરિયાદીએ દડો આપ્યો ન હતો તેથી આ વિશાલ કહેવા લાગ્યો હતો કે દડો ના આપવો હોય તો તું અહીં શું કામ ફરે છે જે એમ બોલી જેમ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા વિશાલ એકદમ દોડી આવી માર મારવા લાગ્યો હતો તે દરમિયાન તેનું ઉપરાણું લઈ તેના પિતા રાજુજી બળદેવજી તથા મહેશજી રમણજી ઠાકોર દોડી આવેલ અને લાકડી વડે હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારમાંથી છોડાવ્યા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત ફરિયાદીને કલોલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર કરાવવા બાદ આકાશ રાજુભાઈ પ્રજાપતિએ કલોલ પોલીસ મથકમાં વી સાલજી રાજુજી બળદેવજી ઠાકોર મહેશજી રમણજી ઠાકોર તથા રાજુજી બળદેવજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કલોલના પાનસર ગામે સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર કર્યો લાકડી વડે હુમલો