District

માણસા બજારમાં ગયેલ મહિલાના પાકીટમાંથી સોનાનો દોરો તેમજ રોકડની ચોરી

માણસા બજારમાં ગયેલ મહિલાના પાકીટમાંથી સોનાનો દોરો તેમજ રોકડની ચોરી

- 1 લાખની કિંમતનો દોરો તેમજ રોકડની ચોરી 
- અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી 

માણસા, રવિવાર 

  માણસા માર્કેટ યાર્ડ સામે બજારમાં શાકભાજી ખરીદવા ગયેલ મહિલાના પાકીટમાંથી એક લાખની કિંમતનું સોનાનો દોરો તેમજ 1,000 ની રોકડની ચોરી થઈ જતા માણસા પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  નીલમબેન સતિષભાઈ બોદરએ માણસા પોલીસ સ્ટેશન નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ માણસા વિજયનગર ખાતે રહે છે. ગઈ બે મે ના રોજ તેઓ સાંજના સાડા છ વાગ્યાના માણસા બજારમાં શાકભાજી લેવા આવેલી અને માણસા માર્કેટ યાર્ડની સામેથી જતા હતા તે વખતે તેમની દીકરી હેતવીને લેગિન્સ લેવા ગયેલ અને તેમના પર્સમાંથી તેના પૈસા આપી તેમની પાસે થેલીમાં મુકેલ અને ત્યાંથી સામેના ભાગે શાકભાજીની લારી ઉપર શાકભાજી લેવા જતા ત્યાં તેમની પાસેની થેલીમાંથી પર્સ કાઢવા જતાં તેમનું પર્સ જણાયેલ નહીં. અને બીજા દિવસે તેમના વતનમાં જવાનું હોય તિજોરીમાંથી તેમનો સોનાનો દોરો પર્સમાં રાખેલો અને તે પર્સ લઈ તેઓ માણસા બજારમાં શાકભાજી લેવા આવેલ જે પર્સની આજુબાજુમાં તપાસ કરતાં મળેલ નહીં જે તેમના પર્સમાં તેમનો સોનાનો દોરો વજન આશરે બે તોલાનો હતો. જેની કિંમત રૂપિયા એક લાખની તથા પાકીટમાં મુકેલ રોકડ રૂપિયા 1000 હતી. જે દોરો તથા રોકડ પર્સમાં મૂકેલ હતો તે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાનું જણાયેલ છે.  આથી તેઓએ અજાણયા ચોરી ઈસમ વિરુધ્દ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

માણસા બજારમાં ગયેલ મહિલાના પાકીટમાંથી સોનાનો દોરો તેમજ રોકડની ચોરી